ગુજરાતના 4 જિલ્લામાં ખુલશે નવી મેડિકલ કોલેજો: આરોગ્ય ક્ષેત્રે સરકારનો મોટો નિર્ણય, જાણો ક્યાં અને કેવી સુવિધાઓ મળશે!
ખેડા, મહીસાગર, ગીર-સોમનાથ અને બોટાદમાં PPP મોડેલ હેઠળ નવી બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજોને મંજૂરી; દર્દીઓને તમામ સરકારી સુવિધાઓ ફ્રી મળશે રાજ્યમાં
Read More

























