June 30, 2025
હેલ્થ

સવારે ફેસવોશ કરવાનું ફાયદાકારક છે નહીં એ જાણી લો…

Spread the love

સામાન્ય રીતે લોકો રાતે ઊંઘતા પહેલા શાવર લઈને ઊંઘવાની ટેવ હોય છે તો કોઈ કે પાણીથી મોંઢાને ધોઈ લેતા હોય છે. પણ સવારે ઊઠીને મોંઢું ધોવાની અમુક લોકોને આદત હોય તો સારી છે. આ આદત કેટલી બરાબર છે એની કોઈને જાણ નથી. અમુક લોકો બ્રશ કર્યા પછી મોંઢું ધોતા હોય છે, પણ તમારી સ્કીનને કોઈ નુકસાન તો પહોંચતું નથી. એના સિવાય ફેશ વોશ માટે કયા પાણીનો ઉપયોગ કરવો જોઈએ એ ચાલો અમે તમને જણાવી લઈએ.
સવારે ઉઠીને તરત ચહેરો ધોવાનું સૌથી વધુ જરુરી છે, પરંતુ ફક્ત પાણીથી ચહેરાને ધોવાનું એટલું ફાયદાકારક નથી. તમારા ચહેરાને સાફ કરવા માટે ક્લીન્સરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમારા ચહેરામાં રહેલ ઓઈલ ગ્લેડર(તેલ ગ્રંથીઓમાં પ્રવેશ કરે છે. તે તમારી ત્વચાને અંદરથી સાફ કરતી વખતે છિદ્રોને સાફ કરવામાં મદદ કરે છે, તેથી સવારે ઊઠયા પછી તમે કોટનની મદદથી તમે તમારા ચહેરાને સાફ કરી શકો છો.
આ ઉપરાંત, સવારે ઊઠતાની સાથે તમે ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં. બીજી બાજુ એકદમ ઠંડા પાણીનો પણ ઉપયોગ કરશો નહીં. શક્ય હોય તો તમે તમારે થોડું નવસેકું પાણી અથવા મિક્સ્ડ તાપમાનવાળા પાણીથી ચહેરાને સાફ કરી શકો છો, જે તમારા ચહેરાને એકદમ સાફ કરી શકશો. ચહેરો સાફ કરતા પણ હળવા હાથે સાફ કરવું ફાયદાકારક રહી શકે છે, જેથી તમારી ચામડીને અસર થાય નહીં.
મોર્નિંગ સ્કિન કેર રુટિનમાં તમારી બીજી અન્ય વાતનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે ક્યારેય તમે હાર્ડ ક્લીન્સરથી તમારી સ્કિનની સફાઈ કરશો નહીં. સવાર સવારમાં સ્કિન પર વિટામિનથી ભરપુર વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં અને ન તો કોઈ એક્ટિવ ઈનગ્રેડિયન્ટવાળી વસ્તુઓ. જોકે, વિટામિન ઈવાળા ક્લીન્સરથી ચહેરાને કોટનના પૈડની મદદથી સફાઈ કરો. ત્યાર બાદ મસાજ કરો અને સ્કિનને અંદરથી મોઈસ્ચરાઈઝ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!